મોબાઈલ તમારો સાધન બને, આદત નહીં આ વેબસાઇટનો હેતુ સમાજમાં મોબાઈલના સદુપયોગ અંગે જાગૃતિ લાવવાનો છે,જેથી બાળકો, યુવાનો અને પરિવાર સકારાત્મક જીવન જીવી શકે. માર્ગદર્શન જુઓ બાળકો માટેબાળકોમાં મોબાઈલની સાચી આદતો વિકસાવવા માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટેઅભ્યાસ માટે મોબાઈલનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ. યુવાનો માટેડિજિટલ લતમાંથી બહાર આવવા માટે સરળ ઉપાયો. મોબાઈલથી દુર રહેવાના 100 ઉપાયો અમારા વિશે“મોબાઈલ સદુપયોગ અભિયાન” એક સામાજિક પ્રયાસ છે,જેનો હેતુ લોકોને મોબાઈલના દુરુપયોગથી બચાવીસદુપયોગ તરફ દોરી જવાનો છે. આ અભિયાનમાં જોડાઓ સંપર્ક કરો